
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-202૬ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ જાહેર
પહેલી રીત પરિણામ જોવા માટે
WhatsApp ઉપર result જોવા માટે આ whatsapp number પોતાનો sheat namar લખી msg કરો to થોડીવારમાં result GSEB દ્વારા મોકલવામાં આવશે પછી તમે જોઈ શકશો
WhatsApp Number :6357300971
બીજી રીત official website પરિણામ જોવા માટ
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ ૦૪/૦૫/૨૦૨૬ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે જોઈ શકાશે.